કર્ણાટકના ઉત્તર કન્નડ જીલ્લમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અહી ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
કર્ણાટકના ઉત્તર કન્નડ જીલ્લમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અહી ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
કર્ણાટકના ઉત્તર કન્નડ જીલ્લમાં આજે વહેલી સવારે ગમખ્વાર અક્સંત સર્જાયો અહ્તો.અહી ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ લોકોના મોત નીપજયા હતા. અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના અરેબૈલ અને ગુલાબપુરા વચ્ચે નેશનલ હાઇવે નંબર ૬૩ પર સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. બીજા વાહને રસ્તો આપવાના પ્રયાસ કરતી વખતે ડાબી બાજુ ગયો અને લગભગ ૫૦ મીટર ઊંડી ખીણમાં ટ્રક પડી હતી. ઘટનામાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. અને ૧૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પોઈતાલ ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ઘટના મામલે પોલીસે જણાવ્યું કે પીડિત લોકો શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમાતા બજાર જઈ રહ્યા હતા. ટ્રકમાં ફળ- શાકભાજીનો જથ્થો હતો અને તેમને ૩૦થી વધુ મુસાફરો પણ હતા
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0