સુરતના વાવ ખાતે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમ્યાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકને કારણે  મોત નીપજ્યું હતું.