પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ઘણી હિંસા થઈ છે. અહીં ચાહકોની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ઘણી હિંસા થઈ છે. અહીં ચાહકોની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.
પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ઘણી હિંસા થઈ છે. અહીં ચાહકોની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર N'Djarekor માં રવિવારે ફૂટબોલ મેચ દરમિયાન ચાહકો વચ્ચેની અથડામણમાં ડઝનેક લોકો માર્યા ગયા છે,
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ હિંસાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રોડ પર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ગુસ્સે થયેલા દેખાવકારોએ N'Zérékor પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ લગાડી.
https://x.com/theinformant_x/status/1863385118154297677
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મેચ રેફરીએ વિવાદાસ્પદ નિર્ણય આપ્યા બાદ હિંસા શરૂ થઈ હતી. આ પછી ચાહકો ગુસ્સે થઈ ગયા અને પછી હિંસા ફાટી નીકળી.'' સ્થાનિક મીડિયા અનુસાર, આ મેચ ગિનીના જુન્ટા નેતા મામાડી ડુમ્બુયાના સન્માનમાં આયોજિત ટુર્નામેન્ટનો ભાગ હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0