આ જાહેરાત કેન્દ્ર સરકારે પેકેજ્ડ અને મિનરલ વોટર ઉદ્યોગ માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પાસેથી પ્રમાણપત્ર મેળવવાની ફરજિયાત શરતને દૂર કર્યા પછી કરવામાં આવી છે