AAPના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા,  AAP નેતાઓએ કેન્દ્ર પર લગાવ્યા આરોપ

CBI આમ આદમી પાર્ટી (AAP) ના વરિષ્ઠ  નેતા અને પાર્ટીના ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડી રહી છે. સીબીઆઈએ ગઈકાલે આ મામલે કેસ નોંધ્યો હતો.

By samay mirror | April 17, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1