બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપના જાતિવાદી નિવેદન બાદથી હોબાળો મચી ગયો છે. તેમણે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.