IPL 2025 ના પહેલા સુપર  ઓવરમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 188 રન બનાવ્યા