ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.