ઘણા સમયથી લોકો ગુજરાતી ફિલ્મ તરફ આકર્ષાયા છે.કસુંબો ફિલ્મ હોય કે પછી સમંદર ફિલ્મ હોય આ ફિલ્મ ચાહકોને થિયેટર સુધી લઈ આવામાં સફળ રહી છે. ગુજરાતી ફિલ્મોને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
બીગ બોસ OTT ૨ વિનર અને ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ મંગળવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસે પહોંચ્યા હતા. EDએ તેમને સાપના ઝેર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું.
અક્ષય કુમારનું ફિલ્મી કરિયર ડગમગતું જોવા મળી રહ્યું છે. જોકે, વર્ષોથી સતત ફ્લોપ ફિલ્મો આપવા છતાં તેને નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. અભિનેતા પાસે કામની કોઈ કમી નથી. એક વર્ષમાં 4-4 ફિલ્મો રીલિઝ કરવાને કારણે પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ફિલ્મ અનુપમા ચર્ચામાં છે. આ શો શરૂઆતથી જ બધાને પસંદ આવ્યો છે અને તે TRP ચાર્ટમાં ટોચ પર છે. હાલમાં જ શોમાં 15 વર્ષનો લીપ આવ્યો છે.
જ્યારે સલમાન ખાને ચાહત પાંડેને પૂછ્યું કે તમે આ શોમાં ઘણી વાર કહ્યું છે કે તમે લગ્ન કરવા માંગો છો. તો અમને જણાવો કે તમે તમારા ભાવિ પતિમાં કઇ ગુણવત્તા ઇચ્છો છો અને તમારે તમારા સાથી પરિવારના સભ્યોમાંથી જ આ ગુણો પસંદ કરવા પડશે.
શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. આ ફિલ્મની સફળતા પછી, મેડૉકે હોરર કોમેડી યુનિવર્સમાં આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025