અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝ હેરા ફેરી વિશે મોટા સમાચાર આવ્યા છે. આ ફિલ્મમાં પરેશ રાવલનું બાબુરાવ ગણપતરાવ આપ્ટેનું પાત્ર તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે.
હેરા ફેરી 3 ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. જોકે, હવે હેરી ફેરીના ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. ફિલ્મમાં બાબુ રાવની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025