છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી જવાનોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. DRG જવાનોએ અબુઝમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે