છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે આઈડી વિસ્ફોટોમાં એક ગ્રામીણનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ ઘટના ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરુશ્નાર ગામમાં બની હતી
છત્તીસગઢના ગારિયાબંધમાં છેલ્લા 36 કલાકથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૪ નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે.
છત્તીસગઢમાં ફરી એકવાર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 8 નક્સલીઓને ઠાર માર્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો
સીબીઆઈ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ અને રાયપુર સ્થિત બંગલા પર પહોંચી હતી.
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો છે. ગોગુંડા ટેકરી પર ઉપમપલ્લીમાં બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ડીઆરજી અને સીઆરપીએફના જવાનો નક્સલવાદીઓનો સામનો કરી રહ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025