છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા બે આઈડી વિસ્ફોટોમાં એક ગ્રામીણનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ ઘટના ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરુશ્નાર ગામમાં બની હતી