છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો છે. ગોગુંડા ટેકરી પર ઉપમપલ્લીમાં બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ડીઆરજી અને સીઆરપીએફના જવાનો નક્સલવાદીઓનો સામનો કરી રહ્યા છે.