દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઇમારત ધરાશાયી થઈ, જેમાં ચાર લોકોના મોત થયા. જ્યારે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે