અફઘાનિસ્તાનની તાજિકિસ્તાન સરહદ નજીકની જમીન ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી. ભૂકંપના તીવ્ર આંચકાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી