મ્યાનમાર બાદ હવે ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 5:16 વાગ્યે દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા.
અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો, જેના આંચકા તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીરમાં અનુભવાયા
અફઘાનિસ્તાનની તાજિકિસ્તાન સરહદ નજીકની જમીન ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી. ભૂકંપના તીવ્ર આંચકાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025