શક્તિશાળી ભૂકંપથી થયેલા વિનાશ બાદ ભારતે મ્યાનમારમાં 15 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે હિંડોન એરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેના (IAF) C-130J વિમાન દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી મોકલી છે.