|

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા : 26 નક્સલીઓ ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત

છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી જવાનોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. DRG જવાનોએ અબુઝમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે

By samay mirror | May 21, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1