|

બાબુ ભૈયા વગર "હેરા ફેરી 3" બની જ ન શકે, પરેશ રાવલના ફિલ્મ અધવચ્ચે છોડી દેવા પર સુનિલ શેટ્ટીએ આપી પ્રતિક્રિયા

હેરા ફેરી 3 ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. જોકે, હવે હેરી ફેરીના ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. ફિલ્મમાં બાબુ રાવની ભૂમિકા ભજવનાર પીઢ અભિનેતા પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી છે

By samay mirror | May 21, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1