પોલીસ અને BMC અધિકારીઓ પર હુમલામાં 5 અધિકારીઓ ઘાયલ થયા. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈમાં યોજાયેલી વિજય પરેડમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં મોટી ભીડ બેકાબૂ થવાના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી. T20 વર્લ્ડ કપની વિજય પરેડ પછી, મુંબઈના મરીન ડ્રાઈવ પર જૂતા અને ચપ્પલ વેરવિખેર જોવા મળ્યા હતા
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે
અભિનેત્રી જૈસ્મીન ભસીન સાથે એક દુર્ઘટના થઈ ગઈ છે. જેના કારણે તેને આંખે દેખાતું બંધ થઈ ગયું છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે અભિનેત્રી એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ રહી હતી અને તેણે આંખમાં લેન્સ પહેર્યા. લેન્સ પહેર્યાની સાથે જ તેને આંખમાં બળતરા શરૂ થઈ ગઈ અને થોડી જ વારમાં દેખાતું પણ બંધ થઈ ગયું.
સતત વરસાદના કારણે રસ્તાઓ, રેલવે ટ્રેક અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રમાં એક ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે
મુંબઈના અટલ સેતુ પુલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈમાં અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ પરથી 57 વર્ષની એક મહિલાએ આત્મહત્યા માટે દરિયામાં છલાંગ લગાવી હતી
બદલાપુર અને અકોલા બાદ હવે મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે
મુંબઈના ચેમ્બુરમાં એક મોટો અકસ્માત થયો છે. એક કાર પલટી અને રસ્તા પર ઉભેલા પાણીના ટેન્કર સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025