અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને અફઘાનિસ્તાન સહિત 12 દેશોના લોકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત 7 દેશો પર આંશિક મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.