મુંબઈના અટલ સેતુ પુલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈમાં અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ પરથી 57 વર્ષની એક મહિલાએ આત્મહત્યા માટે દરિયામાં છલાંગ લગાવી હતી
મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક આદર્શ વિદ્યાલયમાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ કર્યું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ આજે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહારાષ્ટ્રના ધુલેમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત થયો છે. ચિત્તોડ ગામના લોકો નાચતા-ગાતા ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ટ્રેક્ટર તેમની ઉપર ચડી ગયું, જેના કારણે ત્રણ બાળકોના મોત થયા.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો છે. તણાવ એટલો વધી ગયો છે કે બંને તરફથી ભારે પથ્થરમારો થઈ રહ્યો છે. પથ્થરમારાના કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.
મહારાષ્ટ્રના જાલનામાં એક મોટો અકસ્માત થયો હતો. જાલના-બીડ હાઈવે પર મોસંબી લઈ જતી ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ ઘટનામાં પાંચથી છ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં શુક્રવારે એક કેમિકલ યુનિટમાં આગ લાગવાથી 6 કામદારો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે મેલઘાટના વિન્ડિંગ રોડ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નારાયણપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે.
મુંબઈમાં ભારે વરસાદ બાદ લોકોની મુશ્કેલી વધી છે. બુધવારે સાંજે ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે રાત્રે વરસાદમાં લોકો ફસાઈ ગયા હતા
મહારાષ્ટ્રના પુણેમાં એક કારખાનામાં અકસ્માતમાં ચાર કામદારોના મોત થયા છે. આ કારખાનામાં અરીસાનું કામ થતું હતું. રવિવારે પણ ટ્રકોમાંથી કાચ ભરેલા બોક્સ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક બોક્સ નીચે પડ્યા હતા. નીચે કામ કરતા મજૂરો દટાઈ ગયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025