મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક આદર્શ વિદ્યાલયમાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ કર્યું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ આજે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.