SC-ST અનામતમાં  ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે