મહારાષ્ટ્રનાં બદલાપુરમાં ચાર વર્ષની બે બાળકીઓનું યૌનશોષણ થતાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, લોકોએ પોલીસ ઉપર કરાયો પથ્થરમારો

મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક આદર્શ વિદ્યાલયમાં સફાઈ કામદાર દ્વારા ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણ કર્યું હતું. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ આજે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

By samay mirror | August 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1