મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો છે. તણાવ એટલો વધી ગયો છે કે બંને તરફથી ભારે પથ્થરમારો થઈ રહ્યો છે. પથ્થરમારાના કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.