મહારાષ્ટ્રના પુણેમાં એક કારખાનામાં અકસ્માતમાં ચાર કામદારોના મોત થયા છે. આ કારખાનામાં અરીસાનું કામ થતું હતું. રવિવારે પણ ટ્રકોમાંથી કાચ ભરેલા બોક્સ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક બોક્સ નીચે પડ્યા હતા. નીચે કામ કરતા મજૂરો દટાઈ ગયા હતા