નવરાત્રી પહેલા ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં ૪.૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.