અમદાવાદમાં ગત રાત્રીએ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.જાહેરમાં તલવાર , બેઝબોલ જેવા હથિયારો સાથે ફલેટમાં 20 થિ 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો.

અમદાવાદ શહેર જાણે અસામાજિક તત્વોનું અડ્ડો બની ગયું હોય તેવું લાગે છે. કયાંક લુંટ, કયાંક મારામાંરતી તો કયાંક અસામાજિક તત્વોના આતંક ના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવા દ્વશ્ય સામે આવી રહ્યા છે. શહેરના ચાણક્યપૂરી વિસ્તારમાં આવેલા શિવમ આક્રેડમાં ગત મોદી રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યો હતો.સોસાયટીમાં જાહેરમાં તલવાર, બેઝબોલ જેવા હથિયાર સાથે આવીને ફલેટને બાનમાં લીધો હતો
મળતી માહિતી અનુસાર શિવમ આક્રેદમાં B બ્લોકમાં એક મકાન ભાડે આપ્યું હતું જે મકાનમાં આવેલા એક યુવક પર શંકા જતા ફલેટનારહીશો દ્વારા તેની પૂછપરછ કરાઈ અહ્તી. ત્યારે તે યુવકે ફલેટ ધારકોને ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ ૧૦ થી વધુ યુવકો હથિયાર સાથે અહી આવી પહોચ્યા હતાઅને ફલેર્તમાં આતંક મચાવ્યો હતો. અને લોકો પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો
જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા ન પહોચી હતી પોલીસને આ બાબતે જાણ કરતા પોલીસ ઘટના સાથળે પહોચી હતી અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં ફ્લેત્માંનથી કેટલીક વિદેશી દારૂની બોટલો પણ મળી આવી અહ્તી. અને ૧૧ જેટલા ઇસમો પર ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0