અમદાવાદમાં ફરી એક વાર લાખો રૂપિયાની લુંટથી ચકચાર મચી ગયો છે. અમદાવાદમાં કર્ણાવતી કલબની સામેથી ૪૦ લાખની લુંટ થઇ હતી.
અમદાવાદમાં ફરી એક વાર લાખો રૂપિયાની લુંટથી ચકચાર મચી ગયો છે. અમદાવાદમાં કર્ણાવતી કલબની સામેથી ૪૦ લાખની લુંટ થઇ હતી.
અમદાવાદમાં ફરી એક વાર લાખો રૂપિયાની લુંટથી ચકચાર મચી ગયો છે. અમદાવાદમાં કર્ણાવતી કલબની સામેથી ૪૦ લાખની લુંટ થઇ હતી. બાઈક પર આવેલા શખ્સો એ આલુંટને અંજામ આપ્યો હતો. ઈનોવા કારમાંથી રૂપિયા ભરેલી બેગ થઈને આ શખ્સો ફરાર થયા હતા. કોન્ટ્રાક્ટર આગંડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો. ત્યારે અજાણ્યા શખ્સો આવીને તમારી ગાડીમાં પંચર છે કહીને કાર ચાલકની નજર ચૂકવીને લુંટ કરી હતી.
મળતી માહિતી મુજબ કર્ણાવતી કલબની સામેના રોડ પર આગંડિયા પેથીમાંનથી એક કોન્ટ્રાક્ટર રૂપિયા લઈને ઈનોવા કારમાં જઈ રહ્યો હતો, ત્યારે બાઈકપર આવેલા અજાણ્યા બે શખ્સો એ તેની કાર અટકાવીને કારનાં ટાયરમાં પંચર હોવાનું કહ્યું હતું.
કાર ચાલકની નજર ચૂકવીને લુંટ કરી હતી. ઘટની જાણ થયા જ ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લુટારુઓને પકડવાની કાર્યવાહી શરુ કરી હતી ઘટના સ્થળે પહોચેલી પોલીસ દ્વારા લુંટ મામલે તપાસ હાથ ધર૪વમ આવી અહ્તી આસપાસના વિસ્તારોમાં CCTVના ફૂટેજ મેળવી આગળની તજવીજ હાથ ધરી હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0