મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે મેલઘાટના વિન્ડિંગ રોડ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ  30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.