ઇઝરાયલે હિઝબુલ્લાહ સામે વિનાશક યુદ્ધ શરૂ કર્યું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ 1600 થી વધુ હુમલાઓ કર્યા, સમગ્ર લેબનોનનો નાશ કર્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના 1200થી વધુ ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે.