ઉત્તર પ્રદેશમાં નોઈડાના સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધરમપાલ ખડ્ડા કોલોનીમાં સોમવારે સાંજે નિર્માણાધીન મકાનની બાલ્કનીનું શટર પડતાં બે લોકોના મોત થયાં, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો.