પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે

જિલ્લા કલેક્ટર અને નાયબ વન સંરક્ષકની ઉપસ્થિતિમાં બાયોડિગ્રેડેબલ બેગનું વિતરણ કરવાનો કાર્યક્રમ સવારનાં 11-00 કલાકે બાબરિયા ચેકપોસ્ટ પાસે યોજાશે
પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન પાતળેશ્વર મહાદેવનાં દર્શને જતાં લોકો દ્વારા પોતાની સાથે વન વિસ્તાર તથા પર્યાવરણને નુકશાનકારક પ્લાસ્ટિક બેગ વગેરેનો ઉપયોગ કરી જંગલ વિસ્તારમાં ગમે ત્યાં ફેંકીને પર્યાવરણને નુકશાન થાય તેવું ન બને તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તથા વન વિભાગનાં સહિયારા પ્રયાસથી પાતળેશ્વર મહાદેવનાં દર્શને જતાં દર્શાર્થીઓને વન વિભાગની બાબરિયા ચેકપોસ્ટ પાસે પ્લાસ્ટિક બેગનાં બદલે કાગળની બાયોડિગ્રેડેબલ બેગનું વિતરણનો કાર્યક્રમ આજે સાવરે ૧૧ વાગ્યે યોજાયો હતો
આજ થી લઇ શ્રાવણ માસનાં અંત સુધી બાબરિયા ચેકપોસ્ટ પરથી દર્શનાર્થીઓને આ કાગળની બાયોડિગ્રેડેબલ બેગનું વિતરણ કરવામાં આવશે. તે પાતળેશ્વર મહાદેવનાં ભાવિક ભકતો/દર્શનાર્થીઓએ શ્રાવણ માસ દરમ્યાન પાતળેશ્વર મહાદેવનાં ગીર અભ્યારણ-જંગલ વિસ્તારમાં જતાં કોઇપણ પ્રકારની પ્લાસ્ટિક બેગ કે અન્ય કોઇ પ્રકારનાં ક્ધટેનરનો ઉપયોગ ન કરવો. ચીજવસ્તુઓ લઇ જવા માટેનાં કેરીબેગ તરીકે બાબરિયા ચેક પોસ્ટ ખાતેથી કાગળની બેગ મેળવી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0