ભારતના નાણા મંત્રાલયે સત્તાવાર સરકારી ઉપકરણો પર ચેટજીપીટી અને ડીપસીક જેવા એઆઈ ટૂલ્સ અને એપ્લિકેશન્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે.