વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઈમેલ સ્કુલના પ્રિન્સીપાલને મોકલવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારી અને બોમ્બ સ્કોર્ડ ની ટીમે સ્કુલમાં ચેકિંગ શરુ કર્યું છે.