અમેરિકામાં  કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વ પર પ્રતિબંધ મૂકવાના આદેશને રદ કર્યો. વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફનરે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને બ્લોક કરી દીધો છે.