વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ૧૦ વર્ષના બાળકનું હિંચકા ઉપર રમી રહ્યો હતો ત્યારે ટાઈ હૂંકમાં ફસાતા મોત નીપજ્યું હતું.