હાલોલ વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ અહીં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો
વડોદરા શહેરના નિઝામપુરા એક વૃદ્ધ દ્વારા ૬ વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. નિઝામપુરામાં સ્ટેશનરીની દુકાન ધરાવતા એક ૭૫ વર્ષીય વૃદ્ધ દ્વારા ૬ વર્ષની બાળકીની છેડતી કરી હતી.
યલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અર્બન ૭નાં ટેરેસ ઉપર અરબી ઝંડા ફરકાવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો , ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરના ટેરેસ પર અરબી ઝંડા લગાવવમાં આવ્યા હતા.
ઘટના સ્થળેથી પોલીસને સગીરાના તૂટેલા ચશ્મા અને ઝાંઝરી મળી
આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઇ જવા પડ્યા
વડોદરામાં ઘણા સમયથી રાત્રીના સમયે ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે વડોદરામાં વારસિયા વિસ્તારમાં અડધી રાત્રે ટોળાએ ૨ યુવકોને ચોર સમજીને ઢોર માર મારવામાં આવ્યો હ
ગુજરાતમાં ઇન્કમટેક્સ દ્વારા વડોદરામાં મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના બે બિલ્ડરોને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા ૧૨ થી વધુ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
ગુજરાતના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી ભયાનક છે કે રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાય છે
વડોદરાનાં સમાં-સાવલીરોડ પર આવેલ એક પીઝા શોપમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સીસ્ટમ ચાલુ જ ના થયા અફરાતફરી મચી ગઈ હતી.
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર મચી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025