વડોદરા શહેરના નિઝામપુરા એક વૃદ્ધ દ્વારા ૬ વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. નિઝામપુરામાં સ્ટેશનરીની દુકાન ધરાવતા એક ૭૫ વર્ષીય વૃદ્ધ દ્વારા ૬ વર્ષની બાળકીની છેડતી કરી હતી.