યલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અર્બન ૭નાં ટેરેસ ઉપર અરબી ઝંડા ફરકાવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો , ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરના ટેરેસ પર અરબી ઝંડા લગાવવમાં આવ્યા હતા.
યલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અર્બન ૭નાં ટેરેસ ઉપર અરબી ઝંડા ફરકાવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો , ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરના ટેરેસ પર અરબી ઝંડા લગાવવમાં આવ્યા હતા.
ગુજરાત સહીત સમગ્ર દેશમ અહાલ ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે , ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત રાત્રે જ સુરતમાં અમુક સામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાળ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આક્રોશિત લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરાઈ હતી પોલીસ દ્વારા આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સુરત બાદ વડોદારમાં ગણેશ ભક્તોની લાગણી દુભાવાનું કારસ્તાન કરાયું છે, રાજમહેલ, રોડ, અને દાંડિયા બજાર વિસ્તારોમાં આવેલ ગણેશ મંડળોની ગણેશજીની મૂર્તિને તોડી ખંડિત કરાઈ હતી
વડોદરામાં ૩ અગલ અલગ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિને ખંડિત કરાઈ અહ્તી . અજાણ્યા શખ્સનું કારસ્તાન સામે આવ્યું છે. ગણેશ મંડળમાંથી સામાનની ચોરી પણ કરાઈ હતી આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ મંડળે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
તો બીજી તરફ શહેરના ભાયલી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અર્બન ૭નાં ટેરેસ ઉપર અરબી ઝંડા ફરકાવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરાયો હતો , ગણેશ ઉત્સવ દરમ્યાન તમામ ટાવરના ટેરેસ પર અરબી ઝંડા લગાવવમાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે અર્બન સેવન પોલીસ છાવણીમાં ફેરવાયું છે આ મામલે સ્થાનિક કાઉન્સીલર નીતિન દોન્ગાએ ખુલ્લી ચીમકી આપતા કયું કે ટાવર પર ઝંડા લાગશે તો તોડી પડાવમાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0