હાલોલ વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ અહીં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો