આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઇ જવા પડ્યા
આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઇ જવા પડ્યા
નવરાત્રીના બીજા નોરતે વડોદરામાં ગેંગરેપની ઘટનામાં ક્રાઈંમ બ્રાંચ દ્વારા ૫ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ૫ આરોપીમાંથી ૩ ઉતરપ્રદેશના વિધર્મી હોવાનું તપાસમાં સામે આવ્યો છે. વડોદરામાં બીજા નોરતે ગરબા રમવા ગયેલી ૧૬ વર્ષીય સગીરા પર ભાયલી વિસ્તારમાં સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલ તમામ આરોપીઓના મેડીકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે. આ આરોપીઓ લઘુમતી વસ્તી ધરવતા તાંદલજા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. ૩ નરાધમો સહીત પાંચ આરોપીને ઝડપી લેવાયા છે. ૫ આરોપીઓ પૈકી દુષ્કર્મ આચરનાર ૩ વિધર્મી હોવાનું સામે આવ્યું છે. આ વિધર્મીઓ મૂળ ઉતર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે કાલ તમામ આરોપીઓનું વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશેવડોદાર શહેરનાં ભાયલી વિસ્તારમાં ૪ ઓક્ટોબરના રાતે ૧૬ વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0