આજે લોકસભાની ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન; 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન

છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે. મનોજ તિવારી, મહેબૂબા મુફ્તી અને કન્હૈયા કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.

By Samay Mirror Admin | May 25, 2024 | 0 Comments

લોકસભા ચુંટણી: આજે અંતિમ તબક્કાનું મતદાન, 57 બેઠક પર 904 ઉમેદવારો મેદાને

બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 57 સંસદીય બેઠકો પર મતદાન યોજાશે.

By samay mirror | June 01, 2024 | 0 Comments

મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં બબાલ, હિંસા અને આગચંપી, ટોળાએ EVM-VVPAT તળાવમાં ફેંકી દીધું

દક્ષિણ 24 પરગણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24  પરગણામાં ગુસ્સેથી ભરાયેલા ટોળાએ EVM અને VVPAT મશીનોને પાણીમાં ફેંકી દીધા છે. છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

By samay mirror | June 01, 2024 | 0 Comments

લોકસભા ચુંટણીના પરિણામ બાદ કોની બનશે સરકાર ? દિલ્લીમાં બેઠકોનો દોર શરુ

એનડીએ સતત ત્રીજીવાર બહુમત મેળવી લીધી છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઢબંધનમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે. 10 વર્ષમાં  પહેલીવાર ભાજપ પહેલીવાર અન્યની મદદથી સરકાર બનાવશે.

By samay mirror | June 05, 2024 | 0 Comments

ચુંટણી પંચે ૭ રાજ્યની વિધાનસભા ચુંટણી માટે તારીખ કરી જાહેર

7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 13 વિધાનસભા મતવિસ્તારોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે

By samay mirror | June 10, 2024 | 0 Comments

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત યોજાશે લોકસભા સ્પીકરની ચૂંટણી

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી ન થતાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.

By samay mirror | June 25, 2024 | 0 Comments

આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ, બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચ કરશે એલાન

ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ અંગે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે

By samay mirror | August 16, 2024 | 0 Comments

શું બજરંગ પુનિયા-વિનેશ ફોગાટની થશે રાજકારણમાં એન્ટ્રી? ચૂંટણી લડવાની અટકળો વચ્ચે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાવાની અફવાઓ વચ્ચે કુસ્તીબાજ વિનેશ ફોગાટ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. તે જ સમયે, ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા પણ વિપક્ષના નેતાને મળ્યા હતા. કોંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે તે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ ફોગાટ અંગે સ્થિતિ સ્પષ્ટ કરશે.

By samay mirror | September 04, 2024 | 0 Comments

જમ્મુ-કાશ્મીરના લોકો પાસેથી બધું છીનવાઈ રહ્યું છે, રામબનમાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો પડશે. તેમણે એમ કહીને ભાજપ અને કેન્દ્ર પર નિશાન સાધ્યું કે માત્ર રાજ્ય જ નહીં પરંતુ અહીંના લોકોના અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા છે.

By samay mirror | September 04, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1