ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ અંગે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે