કોલકતા માં રેસીડેન્ટ ડોકટર પર થયેલા દુષ્કર્મ-મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતના ડોકટરો પણ આ હડતાલમાં જોડાયા છે . અમદાવાદ સિવિલ હોસ્પીટલ બીજે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરોએ ગઈકાલે વિશાલ રેલી યોજી ન્યાયની માંગી કરી હતી