ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે. લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હતા. ગાઝાની સુરક્ષા એજન્સીએ આ હુમલાની સખત નિંદા કરી છે.
કોલકતા માં રેસીડેન્ટ ડોકટર પર થયેલા દુષ્કર્મ-મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતના ડોકટરો પણ આ હડતાલમાં જોડાયા છે . અમદાવાદ સિવિલ હોસ્પીટલ બીજે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરોએ ગઈકાલે વિશાલ રેલી યોજી ન્યાયની માંગી કરી હતી
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયેલે બુધવારે ગાઝામાં હવાઈ હુમલો કર્યો, જેમાં 34 લોકોના મોત થયા, જેમાં 19 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.
ગાઝામાં એક શાળા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં મિડલ કેમ્પમાં આવેલી કાફર કાસિમ સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી
ઇઝરાયલે હિઝબુલ્લાહ સામે વિનાશક યુદ્ધ શરૂ કર્યું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ 1600 થી વધુ હુમલાઓ કર્યા, સમગ્ર લેબનોનનો નાશ કર્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના 1200થી વધુ ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે.
લેબનોનના બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે હુમલામાં 91 અન્ય લોકો પણ ઘાયલ થયા છે.
ઇઝરાયેલે દમાસ્કસની પશ્ચિમી બહાર અને રાજધાનીના ઉપનગર પર ઓછામાં ઓછા બે હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને 16 લોકો ઘાયલ થયા.
અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકાએ સીરિયામાં ISISના ઠેકાણાઓ પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025