ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઇઝરાયેલે બુધવારે ગાઝામાં હવાઈ હુમલો કર્યો, જેમાં 34 લોકોના મોત થયા, જેમાં 19 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.