બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાકમાં 14.25% મતદાન થયું છે
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચુંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે.વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક લોક્સભની ચુંટણી કરતા પણ વધુ રસાકસીભરી રહી છે.
વાવ બેઠક પર મત ગણતરી ના ચાર રાઉન્ડ પુર થયા છે જેમાં કોંગ્રેસને ૧૬૬૭૫ મત જયરે ભાજપને ૧૫૨૬૬ તો અપક્ષને ૧૪૧૦ મત મળ્યા હતા
વાવ બેઠક પર મતગણતરીનો ૬ રાઉન્ડ પૂર્ણ થયા છે. જેમાં કોંગ્રેસને ૨૯૬૮૭ તો ભાજપને ૨૨૦૭૬ અને અપક્ષને ૮૦૧૫ મત મળ્યા છે. કોંગ્રેસ ૭૬૧૦ મત થી આગળ છે.
મત ગણતરીના ૨૨ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા છે. ભાભર વિસ્તારના EVM ખુલતા જ ભાજપ જીત તરફ આગળ વધ્યું છે. જેમાં કોંગ્રેસને ૮૬,૭૩૬ મત તો ભાજપને ૮૬,૯૨૯ મત મળ્યા છે.
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025